1) pav bhaji toast recipe(પાઉભાજી ટોસ્ટ રેસીપી)
પાઉભાજી ટોસ્ટ (Pav Bhaji Toast Recipe) એ પાઉંભાજીનું નવીન સર્જન છે. કે જેને પાઉભાજી ટોસ્ટનું ઉપનામ આપવામાં આવ્યું છે. બદલાતા સમયની સાથે પાઉભાજીમાં પણ વૈવિધ્ય જોવા મળ્યું છે. પાઉભાજી ટોસ્ટ એ પાઉભાજી નું એક સરળ અને સાદું સ્વરૂપ છે. કે જેને તમે, પાર્ટીમાં કોઇપણ ખાસ તહેવારમાં સર્વ કરી શકો છો. બધાની ખુબજ મનપસંદ પાઉભાજીને અનોખી રીતે પ્રસ્તુત કરવાનો આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. તો ચાલો બનાવીએ પાઉભાજી ટોસ્ટ.
પાઉભાજી ટોસ્ટ (Pav Bhaji Toast Recipe) એ પાઉંભાજીનું નવીન સર્જન છે. કે જેને પાઉભાજી ટોસ્ટનું ઉપનામ આપવામાં આવ્યું છે. બદલાતા સમયની સાથે પાઉભાજીમાં પણ વૈવિધ્ય જોવા મળ્યું છે. પાઉભાજી ટોસ્ટ એ પાઉભાજી નું એક સરળ અને સાદું સ્વરૂપ છે. કે જેને તમે, પાર્ટીમાં કોઇપણ ખાસ તહેવારમાં સર્વ કરી શકો છો. બધાની ખુબજ મનપસંદ પાઉભાજીને અનોખી રીતે પ્રસ્તુત કરવાનો આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. તો ચાલો બનાવીએ પાઉભાજી ટોસ્ટ.
પાઉંભાજી બનાવવા માટેની મુખ્ય સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧ કપ ભાજી
- ૫ પાઉં
- ૧ ઝીણી સમારેલ ડુંગળી
- ૧ ઝીણું સમારેલ ટમેટું
પાઉંભાજી બનાવવા માટેની મુખ્ય સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧ કપ ભાજી
- ૫ પાઉં
- ૧ ઝીણી સમારેલ ડુંગળી
- ૧ ઝીણું સમારેલ ટમેટું
પાઉંભાજી બનાવવા માટેની મુખ્ય સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧ કપ ભાજી
- ૫ પાઉં
- ૧ ઝીણી સમારેલ ડુંગળી
- ૧ ઝીણું સમારેલ ટમેટું
2) Rawa upma recipe in gujarati(રવા ઉપમા)
રવા ઉપમા (Rawa Upma Recipe Gujarati) એ ખુબજ પ્રખ્યાત એવી દક્ષીણ ભારતીય વાનગી છે. કે જે સવારના સમયે અથવાતો અલ્પાહાર તરીકે સંધ્યા સમયે પણ લઇ શકાય છે. અલગ અલગ શહેરોમાં રવા ઉપમા બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે. રવા ઉપમા બનાવવાની રીત સરળ અને સહેલી ની સાથે બધીજ સામગ્રીઓ ઘરોમાં આસાનીથી મળી જાય છે. આ સ્વાદિષ્ટ વાનગી બાળકો થી લઇ ને વૃધ્ધો સુધી બધા માટે યોગ્ય છે. મોટા પ્રમાણમાં શાકભાજીના થતાં ઉપયોગને કારણે આ વાનગી આરોગ્યની દ્રષ્ટીએ ઉતમ વાનગી છે. તો ચાલો મિત્રો જલ્દીથી બનાવીએ રવા ઉપમા.
રવા ઉપમા (Rawa Upma Recipe Gujarati) બનાવવા માટેની સામગ્રી
- ૧ કપ રવો(semolina)
- ૧ સમારેલી ડુંગળી(onion)
- ૧ સામાન્ય કદનું ગાજર(carrot)
- ૧/૪ કપ તાજા વટાણા(fresh peas)
- ૧ નાનું ટમેટું(વૈકલ્પિક)
3) Veg Pakora Recipe in Gujarati(વેજ પકોડા રેસીપી)
વૈજ પકોડા (Veg Pakora Recipe) એ અતિ સ્વાદિષ્ટ અને અનોખી વાનગી છે. કે જેનું નામ માત્રજ તેની સામગ્રીઓનો પરિચય આપે છે. હા!!, વેજ પકોડા એ અલગ અલગ શાકભાજીઓ માંથી બનાવવામાં આવતા પકોડા છે. આપણે સૌ જાણીયેજ છીએ કે શાકભાજીઓ માં ઘણા બધા પ્રોટીન અને વિટામીન રહેલા છે અને આ વાનગીમાં શાકભાજીઓની સાથોસાથ લોટમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. તેથી કરીને આ પકોડા આરોગ્યની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ટ પકોડા કહી શકાય. બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં એકદમ ઉતમ એવા આ પકોડાને લીલી ચટણી અથવા ફુદીના ચટણી સાથે સર્વ કરી શકાય છે. ઠંડા અને વરસાદી માહોલ માટે ચા સાથે આ વૈજ પકોડા એ સૌથી શ્રેષ્ટ ઉપાય છે.
વેજ પકોડા બનાવવા માટેની સામગ્રી:
મુખ્ય સામગ્રી:
- ૧ કપ લોટ(અગાઉ બનાવેલ)
- ૧/૨ બટાટા(potato)
- ૧/૪ કપ ફ્લાવર(cauliflower)
- ૧/૪ કપ કોબીજ(cabbage)
- ૧ ૧/૨ કપ ડુંગળી સ્લાયસ(onion)



No comments:
Post a Comment